About Us
Who we are
TULSI MART
ઐશ્વરી એપ્ટ. દુકાન નંબર 4, પાર્ક કોલોની,
નં. જોગર્સ પાર્ક,
જામનગર - 361008.
M : 72018 13544
લાલભાત/કડા ભાત - ડાયાબિટિસ અને કોલેસ્ટ્રોલ માટે ઉતમ, વિટામીનથી ભરપુર, બલવર્ધક, બાળકો માટે તથા બિમારીમાં ઉત્તમ, ડાંગમાં 100% ઓર્ગેનિક ખેતી દ્વારા પકાવેલ પારંપરિક ડાંગરની દેશી જાતો, જે પોષક તત્વોથી ભરપુર ગર્ભવતી મહિલા,
બાળકો, વૃધ્ધ, યુવાનો તથા ડાયાબિટિસના દર્દી માટે ઉતમ. અંબામોર, ચિમનસાળ, દેશી બાસમતી, બ્લેક રાઇસ, બંગાળો ભાત, દુધ - મલાઇ ભાત
ચોખા
ધાણા, જીરૂ, હળદર, મરચું, અજમો, હીંગ, રાઈ, મેથી, તજ, સંચળ, લવિંગ, એલચી, જાયફળ, જાવિંત્રી, સુંઠ, બાદિયા, તલ, મગજતરીના બી, સુરજમુખીના બી
ગરમ મસાલો ચાનો મસાલો છાશનો મસાલો પંજાબી મસાલો
આમળા કેન્ડી, મસાલા આદુ કોઠીંબડાની કાસરી, ઓર્ગેનિક ચા - કોફી વિવિધ અથાણા, ચૌંઆ મમરા, રવો, પાપડ.
મરી મસાલા
મસાલા
વિશેષ વસ્તુઓ
બદામ - નેચરલ કાજુ અંજીર - કાળી દ્રાક્ષ ખજુર - લીલી દ્રાક્ષ
ટોપરા
શિંગતેલ
સફેદ તલનું તેલ કાળા તલનું તેલ નારિયેળનું તેલ સરસવ તેલ એરંડિયાનું તેલ (દિવેલ)
માટી-પિતળ-લોઢાના વાસણો, અરીઠામાંથી બનેલ નેચરલ પ્રોડકટ્સ (ફિનાઇલ, ડિશવોશ લિકવિડ. કપડા ધોવાનું લિકવિડ, વેજીટેબલ - કુડસ વોશ લિકવિડ, હેન્ડવોશ) ઇકો ફ્રેન્ડલી ડિશ, કપ, બાઉલ, ચમચી, બટર પેપર, ધુપ, દીવા-અગરબતી
ઘરવપરાશની વસ્તુઓ
ડ્રાયફ્રુટ
ઘાણીમાં કાઢેલા સ્વાસ્થ્ય વર્ધક તેલ
(પેરાબિન, SLS,SLES, લેડ, આલ્કોહોલ રહિત ૧૦૦% નેચરલ પ્રોડકટ્સ) ન્હાવા તથા માથુ ધોવાનો સાબુ, નેચરલ પાવડર તથા શેમ્પુ, હેર ઓઇલ, એલોવેશા જેલ, ગુલાબ જળ, નેચરલ મહેંદી,
ફેશવોશ ફેસપેક, ફેસમાસ્ક, ફેસિયલ કિટ, અતર, બોડી સ્પ્રે, નેચરલ કોમ્પેકટ, પાવડર તથા ફાઉન્ડેશન, લિપસ્ટિક, મુલતાની માટી
કોસ્મેટિક) બ્યુટી પ્રોડકટ્સ
આયુર્વેદિક ઔષધિઓ, ગાયનું શુધ્ધ A2 ઘી, પામમિશ્રી, ખાંડસરી તથા નેચરલ વસ્તુમાંથી બનાવેલ સ્વીટ
– ડ્રાયફુટ હની મસ્તી – નેચરલટ્રેડિશનલ કાજુકતરી રસાયણ
- રાગીના અળદીયા - ખજુર
મીઠાઈ
ઔષધિઓ
- ગૌમુત્ર અર્ક
- આંખના ટીપા
- કાનના ટીપા
- એસિડિટી ચુર્ણ
- ત્રિફળા ચુર્ણ
- હરડે ચુર્ણ
આમળા ચુર્ણ
- અશ્વગંધા ચુર્ણ
- શતાવરી ચૂર્ણ
- યષ્ટિમધુ ચુર્ણ
- સિતોપલાદિ ચુર્ણ
- બ્રાહ્મી ચુર્ણ
- અર્જુન છાલ
– પિપરી મુળ - ગળો પાવડર
- સુંઠ પાવડર - ભાંગરો પાવડર
- સરગવાના પાનનો પાવડર
- જાસુદનો પાવડર
- બબુલ પાવડર
- પાચક ગોળી
- જવારાનો પાવડર
- સુર્વણપ્રાશન ડ્રોપ
- કબજીયાત
- અપચો
સેવાનામૃત
શ્રી તુલસીોપ
તાવ શરદી, ઉધરસ તેમજ વાઇરસ જન્ય રોગોમાં ઉપયોગી ભુખ્યા પેટે ૧ ગ્લાસ પાણીમાં 2 ટીપા નાખીને પીય શકાય.
B-૧૨ ની ઉણપ, શરીરના અનેક રોગમાં ઉપયોગ
ગોધૂતનેજલડ્રોપ
અનિદ્રા - માનસિક તણાવ, માથાનો દુઃખાવો, 1ાલિસીસ, ઉંઘમાં નસકોરા બોલવા બંધ કરે.
100%નેચરલ